Event's Details

07-07-2024

અષાઢી બીજના દિવસે ભવિષ્યની આગાહી કરવાની માન્યતા રહેલી છે.

અષાઢી બીજના દિવસે ભવિષ્યની આગાહી કરવાની માન્યતા રહેલી છે. આ દિવસે જ્યોતિષો વિવિધ પાસાઓ જેમ કે, ચંદ્રની કળા અને નક્ષત્ર પરથી ચોમાસાનો વરતારો, સોના-ચાંદીના ભાવ, અનાજના ભાવ, શેર બજારના ભાવ વગેરેની આગાહી કરતા હોય છે.

અમદાવાદ: રથયાત્રાના દિવસે સમગ્ર જગતના નાથ જગન્નાથ ભગવાન ભક્તોને આર્શીવાદ આપવા નગરયાત્રાએ નીકળે છે. આ સાથે ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનો વરતારો ચંદ્રની કળા, નક્ષત્ર, વાર, વાહન, વીજળી વગેરે પરથી નક્કી કરી આવનારા આખા વર્ષનું ભવિષ્ય નક્કી કરવામાં આવે છે.

https://gujarati.news18.com/photogallery/ahmedabad/astrology-know-ashadhi-beej-importance-of-future-predictions-rath-yatra-2024-sk-local18-1851397.html